fbpx

શું 3૫ ની ઉંમર પછી ગર્ભ ધારણ કરી શકાય ?

૩૫ વર્ષની ઉંમર પછી મહિલાઓ નિશ્ચિત રીતે ગર્ભ ધારણ કરી શકે છે. પરંતુ તમારે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ગર્ભધારણ કરવાની શક્યતા  નહીં હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે મહિલાઓ પોતાની અને બાળકોની સુરક્ષા કરવા માટે ખૂબ જ ચિંતિત હોય છે.

35 વર્ષની ઉંમરે મા બનવાના ફાયદા મા બનવાની ઉંમર આમ તો કોઈ નથી હોતી નથી પરંતુ ૩૫ વર્ષની ઉમરમાં બનવા માટેની શ્રેષ્ઠ મળશે. આ અમારે દરેક સ્ત્રી પોતાના બાળકો વિશે ખૂબ જ સાવધાન હોય છે.

ઉંમરની સાથે ઘણોબધો અનુભવ અને આર્થિક રીતે તેઓ ખૂબ જ મજબૂત થઈ જતા હોય છે. 35 વર્ષની ઉંમરે તેમને ખૂબ જ વધારે ધનની આવક થતી હોય છે. અને આર્થિક રીતે મજબૂત દરેક પરિવાર ૩૫ વર્ષની ઉંમરે મા બનવાનું દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે.

એવું માનવામાં આવે છે કે વધારે ઉંમર વાળી માતા ના બાળકો ખૂબ જ વધારે સ્માર્ટ હોય છે. 35 વર્ષ પછી મા બનવા વાળી મહિલાઓને જિંદગી ખૂબ જ લાંબી હોય છે. ૩૫ વર્ષ છે તેમને સુરક્ષિત પ્રેગનેન્સી સુરક્ષિત ગરબો ગર્ભાવસ્થા એમની ચિંતાનું મુખ્ય કારણ હોય છે

દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે. કે તેમનું અને તેમના બાળકોનું ભરણપોષણ યોગ્ય રીતે થાય. એટલા માટે ૩૫ વર્ષની ઉંમરે દરેક વ્યક્તિની આવક ખૂબ જ નિશ્ચિત પ્રમાણમાં થઈ જતી હોય છે. તે આવકમાં ક્યારેય પણ ઘટાડો થતો નથી. એટલા માટે ૩૫ વર્ષની ઉંમરે મા બનવાના શ્રેષ્ઠ ફાયદા મળે છે.

બાળકોની સુરક્ષા, ગર્ભપાતની શક્યતા, બાળકને સામાન્ય રીતે જન્મ કઈ રીતે આપો એવા ઘણા બધા સવાલ દરેક વિશ કરીને મનમાં હોય છે. તો આજે અમે તમને ગર્ભાવસ્થા અને ડિલિવરી વિશે વિસ્તારથી જાણકારી આપવાના છીએ. ગર્ભાવસ્થા અને ડિલિવરી ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમારે આશરે ૩૫ વર્ષની ઉંમર પછી પણ મા બની શકાય છે.

ડીલેવરી પહેલા જો તમે ૩૫ વર્ષ પછી મા બનવાનો વિચાર કરી રહ્યા છો. તો સૌથી પહેલાં તમારે એક ગાયનેક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને પોતાના સ્વાસ્થ્ય વિશે દરેક બાબત જણાવવી જોઈએ. પોતાના સ્વાસ્થ્ય અને જીવનશૈલી વિશે દરેક બાબતે અભિપ્રાય લેવો જોઈએ ત્યાર પછી ડોક્ટરના અભિપ્રાય મુજબ ૩૫ વર્ષની ઉંમર પછી પણ દરેક મહિલાને ગર્ભ ધારણ કરી શકે છે.

સંતૃપ્ત આહાર લેવો ૩૫ વર્ષની ઉંમર પછી ગર્ભવતી થવા માટે ખૂબ જ વધારે સંતૃપ્ત આહાર લેવો જોઈએ અને નિયમિત રીતે ડાયટનું પાલન કરવું જોઈએ. ગર્ભવતી થવાના કારણે વજનમાં વધારો થતો હોય છે. પરંતુ નિયમિત રીતે ખોરાકનું સેવન કરવાથી શરીર અને આવનારા ગર્ભસ્થ શિશુની સુરક્ષા ની જવાબદારી દરેક મા ઉપર હોય છે. આવી સ્થિતિમાં બજારનું કોઈ પણ ખાવાનું કે પેકેટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.

આ સમય દરમિયાન કસરત કરવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવી ખૂબ જ આવશ્યક છે. બધા બાળકના જન્મ સમયે તેમનો વધારે વજન માતાને થોડી મુશ્કેલી આવી શકે છે. એટલા માટે બાળકના જન્મ પહેલાં દરરોજ આશરે 20 મિનિટ સુધી ચાલવું જોઈએ.

ધુમ્રપાન કરવું જોઈએ નહીં દારૂનું સેવન કરવું જોઇએ નહીં. આ સમય દરમ્યાન દારૂનું સેવન આવનારા ગર્ભસ્થ શિશુ માટે અત્યંત હાનિકારક સાબિત થઇ છે. પણ આ આ વસ્તુ સેવન કરવાની કોઈ પણ પરવાનગી આપતા નથી. ૩૫ વર્ષ પછી ગર્ભાવસ્થા રહેવાથી જો તમે ૩૫ વર્ષ સુધી માં બનવાની કોશિશ કરતા હો તો પાંત્રીસ વર્ષની ઉંમરે હાઇબ્લડપ્રેશર બાળકના જન્મ પહેલાં તેમની મૃત્યુ થવી વગેરે સમસ્યા ઉપર ખાસ નજર રાખવી જોઈએ

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ દરેક સ્ત્રીને થતી હોય છે. એટલા માટે જ્યારે પણ ડોકટર પાસે ચેક-અપ માટે જાવ ત્યારે બ્લડ-પ્રેશરનું મૂલ્યાંકન અવશ્ય કરાવવું. ક્યારેક ક્યારેક હાઇબ્લડપ્રેશર અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં ૩૫ વર્ષની ઉંમર પહેલા બાળકનું મૃત્યુ કે ગર્ભ પાત ની શક્યતા થઈ શકે છે.

આ સમયે શરીર અને બાળક બંનેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. પરંતુ બંનેની કાળજી એક સાથે રાખવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ છે. ઘણી વખત બાળકના જન્મ પહેલાં જ બીજી ઘણી બધી સમસ્યાઓ પેદા થતી હોય છે. જન્મ પછી બાળકની વિશેષ સારસંભાળ રાખવાની ખૂબ જ આવશ્યકતા થતી હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *