કોરોના કાળમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસ ગુજરાતને ધમરોળશે, નોંધાયો પ્રથમ કેસ, જાણો તેના લક્ષણો વિશે

કોરોના કાળમાં બ્લેક ફંગસની સાથે હવે વ્હાઈટ ફંગસનું વધ્યું છે જોખમ. અમદાવાદમાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. સોલા સિવિલમાં દર્દીના બાયોપ્સી રિપોર્ટમાં વ્હાઈટ ફંગસ હોવાનો ખુલાસો થયો છે. બિહાર બાદમાં ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. જ્યાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. નિષ્ણાતોના મતે વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ ખતરનાક છે. વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસ […]

Continue Reading

આજનું રાશિફળ: ભગવાન સૂર્યનારાયણની અસીમ કૃપાનો અગણિત ફાયદો મળશે આ 6 રાશિના લોકોને, થશે અણધાર્યા કામ

મેષ રાશિ: થોડા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા માથી રાહત મળશે. આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી તમને સકારાત્મક ઊર્જા મળશે. કોઈ મહત્વની સૂચના મળી શકે છે, એટલા માટે કોઈપણ ફોનને અવગણવા નહીં. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી યોજનાઓ શેર કરવી નહીં. કોઈ ગેરકાનૂની કામમા રસ ન લેવો, તેને લીધે તમે મુશ્કેલીમાં પડી શકો […]

Continue Reading

દીકરાના મોતથી ભાંગી પડેલી માં દીકરાની ચિતા સાથે કરે છે એવું કે તમે પણ જોઈને હચમચી ઉઠશો

દેશ અને દુનિયામાં કેટલાય લોકોના ઘર-પરિવાર ભાંગી નાખનાર કોરોના વાયરસનો અંત તો હજી ક્યાંય દૂર દૂર સુધી દેખાય રહ્યો નથી. સમગ્ર વિશ્વમાં લગભગ 33 લાખ લોકો આ ભયંકર વાયરસના લીધે જીવ ગુમાવી ચુક્યા છે. આ કારણે અનેક લોકો આર્થિક સંકડામણને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અનેક લોકોના આકસ્મિક મોતના સમાચાર સાંભળીને હૃદય હચમચી ઉઠે […]

Continue Reading

હાર્દિક પટેલ પર તૂટ્યો દુઃખોનો પહાડ, પિતાનું થયું નિધન

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. એક અઠવાડિયા પહેલા જ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. […]

Continue Reading

અમદાવાદમાં પ્રવેશ કરતા પહેલા આ સમાચાર વાંચી લેજો નહીં તો અધવચ્ચે ભેરવાય જશો

ગુજરાત બહારથી આવતાઅમદાવાદીઓ માટે હવે પ્રવેશ માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અમદાવાદ વાસીઓ માટે RTPCR રિપોર્ટમાંથી રાહતનો 5 એપ્રિલનો પોતાનો નિર્યણ એએમસી દ્વારા રદ કરાયો છે. હવે ગુજરાત બહારથી આવતા તમામ લોકોને છેલ્લા 72 કલાકની અંદર કરાવેલો RTPCR રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે. રાજ્યમાં 8 મહાનગરો ઉપરતાં 29 શહેરોમાં નિયમો લાગુ કરાયા રાજ્યના […]

Continue Reading

કોરોના મહામારીમાં ગમે તેવા ભયંકર કફ અને ઉધરસ દુર થશે આ વસ્તુનું સેવન માત્ર કરવાથી, આજે જ અપનાવી સ્વસ્થ બનો

આજકાલ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે.  સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થાય તો તે વ્યક્તિને શરદી ઉધરસ કફ જેવી સમસ્યા થતી હોય છે.  આજકાલ કોરોના મહામારીમાં દરેક વ્યક્તિને સાદી શરદી ઉધરસ તાવ છે કે જે કોરોના છે. તે પરખ કરવી અતિ મુશ્કેલ છે. એટલા માટે વહેલામાં વહેલી તકે કોરોના નો રિપોર્ટ કરાવી લેવું જોઈએ. જો […]

Continue Reading

ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ સુરતમાં તાત્કાલિક અસરથી 1 મહિનાનું લોકડાઉન લગાવવાની કરી ભલામણ

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઇ રહી છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકોને વારંવાર કહેવામાં આવે છે કે, માસ્ક પહેરો સામાજિક અંતરનું પાલન કરો અને જે જગ્યા પર લોકોના ટોળા એકઠા થાય તે જગ્યા પર જવાનું ટાળો. પરંતુ હજુ પણ કેટલીક જગ્યાઓ પર લોકો આ નિયમોનો ભંગ કરતા દેખાય […]

Continue Reading

વડોદરામાં હૃદય કંપાવતો કિસ્સો, જોડિયા બાળકને જન્મ આપી માતાનું મોત, પિતાના કારણે બાળકો કોરોનાનો શિકાર

વડોદરાની મહારાજા સયાજીરાવ હોસ્પિટલની રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં નવ મહિના પહેલા જ જન્મ લેતાની સાથે જ પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. જન્મતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દેનાર જોડિયા બાળકો કોરોનાનો ભોગ બન્યા. એમ પરિવાર પર બે મુશ્કેલી એક સાથે આવી પડી. જો કે સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં 15 દિવસની સારવાર લઈને કોરોનાને મ્હાત […]

Continue Reading

સુરતમાં લોકડાઉનના એંધાણ, પાલિકાએ દુકાન બંધ કરાવવા બમ્બુના બેરીકેટ માર્યા

સુરતમાં કોરોના સંક્રમણને રોકવા માટે મ્યુનિ. તંત્ર કે સરકાર સીધા પગલાં ભરી શકતી ન હોવાથી અઘોષિત લોક ડાઉનનો પ્રયાસ થઈરહ્યો છે. મ્યુનિ.એ લોક ડાઉન કે દુકાનો બંધ કરવા માટે કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પાડયું નથી. પરંતુ બીજી તરફ પાલિકાની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી રહી છે અને બેથી સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવા […]

Continue Reading

લોકડાઉનમાં ટાઈમપાસ માટે શરૂ કર્યો નવો બિઝનેસ, હવે છે લાખોનું ટર્નઓવર, તમે પણ અપનાવીને કરી શકો છો કમાણી

ગયા વર્ષે કોરોના વાયરસના કારણે દેશમાં લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતું અને આ જ કારણોસર લોકો કેટલાંય સમય સુધી પોતાના ઘરોમાં જ બંધ રહ્યાં હતાં. આ દરમ્યાન અનેક લોકોએ ઘરોમાં રહીને ખાવાથી માંડીને અન્ય ચીજવસ્તુઓમાં અનેક પ્રકારના એક્સપરિમેન્ટ કર્યા હતાં. જ્યારે કેટલાંક લોકો એવાં પણ હતાં કે જેઓએ પોતે કરેલા એક્સપરિમેન્ટ પોતાનો બિઝનેસ પણ […]

Continue Reading