વિરાટ કોહલીની થશે કેપ્ટન તરીકે હકાલપટ્ટી, આ ખેલાડી બનશે નવો કેપ્ટન, જાણો કોણે કર્યો આ વિસ્ફોટ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. મોરેએ કહ્યું હતું કે લિમિટેડ ઓવરના ફોર્મેટમાં વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિયન ટીમમાં વિવિધ ફોર્મેટ પ્રમાણે અલગ અલગ કેપ્ટનની પસંદગી થઇ શકે છે. વિવિધ ક્રિકેટ એક્સપર્ટ […]

Continue Reading

કોરોના કાળમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસ ગુજરાતને ધમરોળશે, નોંધાયો પ્રથમ કેસ, જાણો તેના લક્ષણો વિશે

કોરોના કાળમાં બ્લેક ફંગસની સાથે હવે વ્હાઈટ ફંગસનું વધ્યું છે જોખમ. અમદાવાદમાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. સોલા સિવિલમાં દર્દીના બાયોપ્સી રિપોર્ટમાં વ્હાઈટ ફંગસ હોવાનો ખુલાસો થયો છે. બિહાર બાદમાં ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. જ્યાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. નિષ્ણાતોના મતે વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ ખતરનાક છે. વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસ […]

Continue Reading

27 વર્ષના સુખી લગ્નજીવન બાદ આવ્યો કરુણ અંજામ, બિલ ગેટ્સે લીધા છૂટાછેડા, જાણો શુ હતું કારણ

માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્નીએ છૂટાછેડા લેવાની ઘોષણા કરી છે. આ સાથે બંનેના 27 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. છૂટાછેડાની જાહેરાત કરતા બંનેએ કહ્યું હતું, ‘ખૂબ વિચાર કર્યા પછી અને અમારા સંબંધો પર ખૂબ કામ કર્યા પછી અમે નિર્ણય કર્યો છે કે અમારા લગ્નજીવનનો અંત લાવીએ.’ 1980ના દાયકામાં બંનેની મુલાકાત થઈ હતી બિલ […]

Continue Reading

IPL 2021નું શીડ્યુલ થયું જાહેર, જાણો અમદાવાદને કેટલી મહત્વપૂર્ણ મેચ મળશે…

BCCIએ રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 14નું શિડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ IPL-14ની સીઝન 9 એપ્રિલથી શરૂ થશે જે 30 મે સુધી ચાલશે. 52 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPLના તમામ મુકાબલા 6 શહેરો અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં જ થશે. તમામ 8 ટીમો વચ્ચે […]

Continue Reading

આ છોકરો છે દુનિયાનો સૌથી વધારે બાળકોનો પિતા, દર મહિને કરે છે 5 મહિલાને પ્રેગ્નન્ટ

તમે 2012 માં આવેલી આયુષ્માન ખુરાના, યામી ગૌતમ અને અનુ કપૂરની ફિલ્મ વિકી ડોનર જોઈ જ હશે. તેમાં કેવી રીતે વિકી અરોરા પોતાના સ્પર્મ ડોનેંટ કરે છે એ તમે જાણો છો. પણ આજે અમે તમને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ,  જે હકીકતમાં પોતાના સ્પર્મ ડોનેટ કરે છે. અમે જે છોકરાની વાત કરી […]

Continue Reading

સરકારની મહત્વની પહેલ: હવે ઘરબેઠા મેળવી શકશો ડ્રાયવીંગ લાયસન્સ, RTO જવાની જરૂર નથી

હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓના ચક્કર કાપવાની જરૂર નથી. દેશમાં આ બધી સેવાઓ ઓનલાઇન ઘરબેઠા મળશે. જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ), લર્નિંગ લાઇસન્સ અથવા ફૂલ લાઇસન્સ અથવા વાહન નોંધણીનું પ્રમાણપત્ર (વાહન નોંધણીનું પ્રમાણપત્ર) આ તમામ સેવાઓ ઓનલાઈન મળી રહેશે. કેન્દ્ર સરકારે ગુરુવારે 18 આરટીઓ સેવાઓનું ડિજિટાઇઝેશન કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. […]

Continue Reading

નરેન્દ્ર મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ, જાણો કોણ કરી રહ્યું છે મોદીનો રોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર કેટલીય ફિલ્મો બની છે. વિવેક ઓબેરોયથી લઈને મહેશ ઠાકુર સુધી, આ તમામ લોકોએ પીએમ મોદીનો રોલ નિભાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે મહાભારત સીરિયલમાં યુધિષ્ઠિરનો રોલ નિભાવી ચુકેલા ગજેન્દ્ર ચૌહાણ પણ આ ભૂમિકામાં મોટા પડદા પર આવી રહ્યા છે. બહુ જલ્દી પીએમ મોદી પર વધુ એક ફિલ્મ બનવા જઈ રહી […]

Continue Reading

SBI લાવશે મોટો IPO, રોકાણકારો માટે મહત્વના સમાચાર

એસબીઆઈ પોતાના જોઈન્ટ વેન્ચર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ લાવવા જઈ રહી છે. તેના માટે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ પંડ આઈપીઓ દ્વારા 7500 કરોડ રૂપિયા મેળવશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આ આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પોતાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને શેરહોલ્ડર કંપની આમુંડી એસેટ […]

Continue Reading

વિરાટ કોહલીને મળેલી રજા પર ઉઠ્યા સવાલ, પૂર્વ ક્રિકેટરે કહી બધાના દિલની વાત

ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમમાં મતભેદ હોવાનો આરોપ લગાવતાં મેનેજમેન્ટ પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે ટીમમાં ખેલાડીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીને પેટરનિટી લીવની પરવાનગી મળી છે. એ જ સમયે ટી. નટરાજન IPL દરમિયાન પિતા બન્યો હતો, પરંતુ તે હજી સુધી તેની પુત્રીને જોઈ શક્યો […]

Continue Reading

ઈબોલા વાયરસની શોધ કરનાર વૈજ્ઞાનિકનો દાવો, કોરોના માત્ર ટ્રેલર છે આખી ફિલ્મ જોવા દુનિયા તૈયાર રહે

દુનિયાભરના કરોડો લોકો પહેલાથી કોરોના વાયરસનો પડકારનો સામનો કરી રહ્યાં છે. હવે ઈંગ્લેન્ડમાં તો નવા પ્રકારના કોરોના વાયરસે દેખા દીધી છે અને ઝડપથી ફેલાવવાનું પણ શરૂ કરી દીધું છે. કોરોનાના આ બદલાયેલા સ્વરૂપે દુનિયા આખીમાં ફફડાય અને તણાવ ફેલાવ્યો છે. આ નવા વાયરસને ફેલાતો અટાકાવવા માટે દુનિયાના તમામ દેશોની મુસાફરી કરવા પર અંકુશ લગાવી દેવામાં […]

Continue Reading