fbpx

જાણો ધનની પ્રાપ્તિ માટેના સરળ ઉપાયો

આજકાલ દરેકના જીવનમાં ધનનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. દરેક વસ્તુ રૂપિયાથી શક્ય બને છે. દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરતો હોય છે. પરંતુ ઘણા વ્યક્તિઓ એવા પણ હોય છે. કે જેમના જીવનમાં મુશ્કેલીઓ દૂર થતી નથી ઘણા વ્યક્તિઓ દિવસ રાત મહેનત કરી હતી છતાં પણ પૈસા કમાઈ શકતા નથી.

પૈસા કમાય છે તો બીજી બાજુ બીજા દિવસે તે પૈસા ખર્ચ થઈ જાય છે. ઘણા વ્યક્તિને ધનની પ્રાપ્તિ થતી નથી. એવા દરેક વ્યક્તિ માટે અમે આજે ધન પ્રાપ્તિનું એક ઉપાય લઈને આવી રહ્યા છીએ. અમે ધનપ્રાપ્તિ વિશે. સોમવારની સંધ્યાએ વિશે. જાણકારી આપવાના છીએ જે ઉપાય કરવાથી તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે.

તે ઉપરાંત અચાનક ધનપ્રાપ્તિના સુવર્ણ સંયોગ પ્રાપ્ત થઇ શકે છે. સોમવારના દિવસે આ જ્યોતિષીય ઉપાય કરવાથી તેમની સફળતાના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. તેમ જ ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એકવાર ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર કૃપા કરી દે છે. તો તે પથ્થરની લકીર ગણાય છે.

સોમવારના દિવસે સાંજે ભગવાન શિવની આરાધના કરવાથી તમામ પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મળે છે. સવારના ભગવાન શિવની આરાધના કરવાથી તમામ પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મળે છે. સોમવારના દિવસે સવારે ઊઠી સ્નાન કરી ભગવાન શિવના મંદિરે જવું. ત્યાર પછી તેમને શિવલિંગનો દૂધથી અભિષેક કરવું.

તેથી ભગવાન શિવની સોમવારના દિવસે કૃપા થશે. તે ઉપરાંત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સોમવારની સાંજે માતા લક્ષ્મી પણ પૂજન કરવું. તેથી ધનપ્રાપ્તિ ના રસ્તામાં આવનારી તમામ બાધાઓ દૂર થશે. તેનાથી પ્રગતિના રસ્તા ખુલી જશે. તો ચાલો જાણીએ કે આ ઉપાય કઈ રીતે થઈ શકે ધનપ્રાપ્તિના ઉપાય

તે માટે સોમવારની રાત્રે અથવા સાંજે કાળા તલ અથવા કાચા ચોખા મિશ્ર કરી કોઈપણ બ્રાહ્મણને આપી દેવાથી ધન પ્રાપ્તિના અવસર ખુલી જશે. આવું કરવાથી જો કોઈ વ્યક્તિ ઉપર પિતૃ દોષ હશે. તો તેનો પ્રભાવ ઓછો થશે. ઘણીવાર ધન પ્રાપ્તિના રસ્તામાં પિતૃદોષ પણ અવરોધ બનતો હોય છે.

એટલા માટે પિતૃ દોષ દૂર કરવા માટે કાળા તલ અથવા ચોખા સોમવારના દિવસે સાંજે બ્રાહ્મણને આપવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. પિતૃદોષ દૂર થાય છે. સોમવારની સંધ્યાએ દેશી જેમાં લોટ ઉમેરી પંજરી તૈયાર કરવી હવે આ પંજરીને ભગવાન ભોલેનાથને અર્પણ કરવી તેથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થશે.

ધન સંબંધિત કે પૈસા સંબંધી કોઈપણ સમસ્યા માંથી મુક્તિ મળશે. પૈસાની તંગી રહેશે નહીં. જે લોકો પાસે પણ સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. તેમ લોકોએ સોમવારના દિવસે ભગવાન શિવને બીલીપત્ર ઉપર લખી ને ચડાવવું જોઈએ. સોમવારના દિવસે ભગવાન શિવનો અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિ થઇ શકે છે.

પરંતુ આ બીલીપત્ર 11 21 51 કે 108 ની સંખ્યામાં ચડાવી શકાય છે. બીલીપત્ર તેમજ અભિષેક કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે. તે પોતાના ભક્તો ઉપર કૃપા કરે છે. તે ઉપરાંત ધનવાન બનવા માટે સોમવાર ની સગાઈ ચાંદીના નાગ નાગીન ની જોડી નું કોઈ બ્રાહ્મણને દાન કરવું.

શિવલિંગ ઉપર સફેદ ચંદન લગાવવાથી ભોલેનાથ અત્યંત પ્રસન્ન થાય છે. ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરશે. જો તમારા ઘરમાં વધારે ખર્ચ થઈ રહ્યો હોય તો સોમવારના દિવસે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાથી ખર્ચમાં નિયંત્રણ આવશે.

તે ઉપરાંત ઘરમાં પણ માછલીઓનું ઘર રાખી શકો છો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે. સોમવારના દિવસે પાંચ કન્યાઓને કે 5 બ્રાહ્મણોને ખીર ખવડાવવાથી તેમજ દક્ષિણા આપવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. માતા લક્ષ્મી આગળ ઉપર કૃપા કરશે. એટલે સોમવારના દિવસે પાંચ કન્યાઓને ભોજન જમાડવાથી પણ માતા લક્ષ્મીની કૃપા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *