fbpx

જાણો કિસમિસ ખાવાના ફાયદાઓ વિશે

દરેક વ્યક્તિ કિસમિસ નો સ્વાદ માટે સેવન કરતા હોય છે. પરંતુ સ્વાસ્થ્યને લગતા ફાયદામાં પણ ગુણ ધરાવે છે. તેમાં વધારે પ્રમાણમાં મિનરલ વિટામિન અને તે એક ભરપૂર એનર્જી નો ખજાનો છે. કિસમિસમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પોટેશિયમ હોય છે. લોહતત્ત્વ હોય છે.યાદશક્તિ અત્યંત મજબુત થાય છે.

તેમજ વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ તત્વો પણ હોય છે. કિસમિસ શરીરને અત્યંત સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. શરીરને ખૂબ જ વધારે પ્રમાણમાં ઊર્જા મળે છે. એટલા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટે ખાવાથી શરીરને અનેક બીમારીઓથી રક્ષણ મળે છે. ખાવાથી આપણે યાદશક્તિ અત્યંત મજબુત થાય છે.

કબજિયાત, એસીડીટી, ગેસ તેમજ એકાગ્રતામાં વધારો થાય છે. તેનું સેવન કરવાથી પેટ ને લગતા રોગો કબજિયાત, એસીડીટી, ગેસ વગેરે સમસ્યામાં રાહત મળે છે. દરરોજ ભૂખ્યા પેટે સવારે સેવન કરવાથી પેટને લગતા કોઈ પણ રોગમાં રાહત મળે છે. કિસમિસ દાંત કે હાડકાંને લગતી કોઈપણ બીમારી માટે પણ અત્યંત મેગ્નેશિયમ પોટેશિયમ ઉપલબ્ધ હોય છે.

કિસમિસ સેવન કરવાથી શરીરમાં દાંત કે હાડકા ને લગતી કોઈપણ સમસ્યા માટે રાહત મળે છે. તે . દરરોજ કિસમિસનું સેવન કરવામાં આવે તો આંખોની દ્રષ્ટિ તે જ થાય છે. તે ઉપરાંત મોતિયો થવાની શક્યતા રહેતી નથી.દરરોજ ભૂખ્યા પેટે કિસમિસનું સેવન કરવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા ચમત્કારી ફાયદાઓ થાય છે.

બ્લડપ્રેશરને લગતી કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે.વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ હોય તો દરરોજ સવારે ઊઠે અને કિસમિસ નું સેવન કરવાથી વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી. તે ઉપરાંત હાઈ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશરની સમસ્યામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે દરરોજ સવારે અને સાંજે ભૂખ્યા પેટે સેવન કરવાથી બ્લડપ્રેશરને લગતી કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે.

વજન વધારવા માટે પલાળીને સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તે માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં નેચરલ સુગર રહેલું હોય છે. અને એનર્જી બુસટર છે. તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં આયન રહેલું હોય છે. રાત્રે પાણીમાં પલાળીને પછી સવારે ખાવાથી વજન વધે છે.

વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. કિસમિસનું દરરોજ સેવન કરવાથી આંખો ઉપર ખૂબ જ સારી અસર થાય છે. અને તેના સેવનથી દર આંખોના નંબર પણ ઓછા થાય છે. ત્રણ મહિના સુધી સતત નિયમિત રીતે સેવન કરવાથી આંખના નંબર દુર થાય છે.

જોકે રીતે કરવામાં આવે તો ઉચ્ચ રક્તચાપ ને લગતી કોઈપણ બીમારીમાં રાહત મળી શકે છે. પેટને લગતી કોઈપણ બીમારીમાં રાહત મેળવવા માટે તે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. તેમજ લીવર કે યકૃતની લગતી કોઈપણ બીમારીને સફાઈ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કિસમિસ ખૂબ જ લાભકારી હોય છે. તેમાં પ્રમાણમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *