fbpx

જો તમે પણ કોઈની ખરાબ નજર માં આવવા માંગતા નથી તો કરો આ ઉપાય

ઘણીવાર ખરાબ નજરથી બચવા માટે કાળા કલરનો દોરો પહેરવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. ઘણા લોકો ફેશન ના સ્વરૂપમાં કાળા કલરનો દોરો પહેરવા હોય છે. ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે. કે કોઈપણ જાણકારી કે અધૂરી જાણકારી વગર કાળા કલરનો દોરો પહેરો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેવામાં આજે અમે તમને કાળા કલરના દોરા પહેરવાના વિશે થોડી જાણકારી આપવાના છે.

ક્યારેય પણ શુભ કાર્ય કરતી વખતે કોઈપણ કાળા કલરના કપડાં પહેરવા જોઈએ નહીં.જો કોઈપણ વ્યક્તિ ખરાબ નજર નો શિકાર થઇ જાય તો કાળો કલર તેમને ખરાબ નજરનો શિકાર થતાં બચાવે છે. એટલા માટે શરીરના અમુક અંગો ઉપર કાળા કલરના દોરો તે કાળા કલરના પહેરવાથી દરેક ખરાબ નજરથી બચી શકાય છે.

કાળા કલરના ટપકા, કાળા કલરના દોરા બાંધવાથી શરીરની તમામ નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે. કાળા કલરનો દોરો તમને દરેક ખરાબ નજરથી રક્ષણ કરે છે એટલા માટે કાળા કલરના દોરાનું શરીરના દરેક ભાગમાં આવરણ બનાવવું જોઈએ.

કાળા કલરનો દોરો હાથમાં બાંધી શકો. તો કાળા કલરનો દોરો ભગવાન ના મંદિર બાંધી શકો છો. પગના અંગુઠામાં પણ કાળા કલરનો દોરો પહેરી શકો છો. કાળા કલરનો રેશમી દોરો બજારમાં ખુબ જ આસાનીથી મળી જાય છે.  કોઈની ખરાબ નજર માં આવવા માંગતા નથી તો બજારમાંથી મંગળવારના દિવસે શનિવારના દિવસે કાળા નો દોરો હનુમાનજીના મંદિરે લઈ જવું. ત્યાર પછી હનુમાનજીને નમન કરું અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

ત્યારબાદ હનુમાનજીને આ કાળા કલરનો દોરો અર્પણ કરવું.ગાંઠ વાળી અને હનુમાનજીના ચરણોમાં દોરો મૂકી દેવો. ત્યાર પછી હનુમાનજીને સિંદૂર લગાવેલું હોય તે સિંદૂરની મદદથી આ દોરમાં તિલક કરવું અને હનુમાનજીને નમન કરવું આમ કરવાથી આ દોરો અત્યંત પવિત્ર થાય છે. અને હનુમાનજીની કૃપાથી કોઈપણ વ્યક્તિ ઉપર ખરાબ નજર પડતી નથી કે નકારાત્મક શક્તિ તે વ્યક્તિની અંદર આવતી નથી

એટલા માટે આવી રીતે કાળા દોરાનો ઉપયોગ કરવાથી કોઈપણ ખરાબ નજરથી રક્ષણ મેળવી શકાય છે. તે ઉપરાંત કાળા દોરાને લઈને આવી ઘરના મુખ્ય દ્વારની સામે કે ઘરની તિજોરી ઉપર પણ બાંધી શકાય છે. આમ એક આ નાનકડો ઉપાય કરવાથી જીવનભર પૈસાની કોઈ પણ સમસ્યા રહેતી નથી

આ 1 ઉપાય કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યા રહેશે નહીં અને હનુમાનજીની કૃપાથી કાળા કલરનો દોરો પહેરવા થી ક્યારેય પણ કોઈની ખરાબ નજર વ્યક્તિ ઉપર પડતી નથી. કાળા કલરનો દોરો શરીરના હાથમાં પગમાં કે ગળામાં પહેરી શકાય છે.પૈસાને લઈને કોઈ પણ પ્રકારની તંગી રહેતી નથી.

તેનાથી કોઈપણ વ્યક્તિને ખરાબ નજર કાળા કલરનો દોરો બનનાર વ્યક્તિ ઉપર પડતી નથી અને અત્યંત ધનવાન બનવાના પૂર્ણ શક્યતા અને સંયોગ બને છે. એટલા માટે કાળા કલરનો દોરો દરેક નકારત્મક શક્તિથી આપણા શરીરને રક્ષણ પૂરું પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *