fbpx

શરીરમાં કયું અંગ ફરકવાથી આપણા જીવનમાં થશે લાભ?

સમુદ્રશાસ્ત્રમાં આપણા શરીરના અંગ ફરકવા ને લઈને અલગ અલગ સંકેતો દર્શાવવામાં આવ્યા છે. તે સંકેતો અલગ અલગ વિષય વાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણા સંકેતો અંગ ફરકવા ને લઈને અત્યંત શુભ ગણાવવામાં આવ્યા છે. અને ઘણા સંકેતો અંગ ફરકવાથી અત્યંત અશુભ ગણાવવામાં આવ્યા છે.

જ્યોતિષશાસ્ત્રમાં તેમના વિશે ખૂબ જ વિસ્તૃત થી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણકારી મેળવીએ કે શરીરનું કયું અંગ ફરકવાથી આપણા શરીરને લાભ થશે. કે આપણને ગેરલાભ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે મનુષ્યનું શરીર ખૂબ જ સંવેદનશીલ હોય છે.

એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે સારું થવાનું હોય કે ખરાબ થવાનું હોય તેમનું શરીર ખૂબ જ પહેલા સંકેત આપી દેતા હોય છે. પરંતુ ઘણા લોકોને તે સંકેત વિશે. જાણકારી હોતી નથી પરંતુ આજે અમે તમને તે સારા સંકેતો વિશે. જાણકારી આપવાના છીએ. પરંતુ દરેક વ્યક્તિને તેમના વિશે જાણકારી હોતી નથી

 

આજે અમે તમને શરીરમાં કયું અંગ ફરકવાથી આપણા જીવનમાં લાભ થશે. અત્યંત શુભ કામ થશે. ધન પ્રાપ્તિ થશે. તે દરેક વસ્તુ વિશે. જાણકારી આપવાના છીએ જો કોઈપણ વ્યક્તિની બાજુ ફરવા માટે છે. તો તે વ્યક્તિને ધનની પ્રાપ્તિ થઇ શકે છે. તેમને ધંધામાં ખૂબ જ નફો થશે.

માથા ની  લકિર: તે વ્યક્તિને કોઈ પણ અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. સંપત્તિમાં લાભ થઈ શકે છે. નોકરીમાં પગાર વધારો થઈ શકે છે. જો કોઇ વ્યક્તિની માથા ની કોઈ લકિર ફરકે છે. તો તે વ્યક્તિને ખૂબ જ ઝડપથી મકાન કે જમીનમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે. તે વ્યક્તિ નવું મકાન કે નવું નવી જમીન ખરીદી શકે છે.

જો કોઈ વ્યક્તિના માથા નો આગળ નો ભાગ ફરકે છે. તો તેમને નોકરી માં અવશ્ય પ્રમોશન મળી શકે છે. જો કોઈ વ્યક્તિ નો પગ ફરકે છે. કે પગમાં કોઈ પણ પ્રકારની હલનચલન થાય છે. તો તે વ્યક્તિને અત્યંત શુભ યાત્રા કરવાનો સંદેશ પ્રાપ્ત થઇ શકે છે. જો કોઈ વ્યક્તિના પેટમાં નાભિ ફરકે છે. તો તે વ્યક્તિને કોઇપણ યાત્રા દરમિયાન ખૂબ જ લાભ પ્રાપ્ત થઇ શકે છે.

જમણી આંખ: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના શરીરમાં અંગનું ફરકવું શુભ અને અશુભ સંકેતો આપે છે. જો કોઇ વ્યક્તિની ડાબી કે જમણી આંખ ફરકે છે. તો તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઇ શકે છે. દરેક વ્યક્તિનું શરીર તેમને ખૂબ જ સારા અને ખરાબ સંકેતો આપતું હોય છે.

માથા ઉપર હલનચલન: જો કોઈ વ્યક્તિના માથા ઉપર હલનચલન થતી હોય તો તે વ્યક્તિને ભૌતિક સુખ-સુવિધા ની પ્રાપ્તિ થઇ શકે છે. તેમના ઘરમાં સુખ સંપતિ અને વૈભવની પ્રાપ્તિ થઇ શકે છે. તેમના ઘરમાં ફર્નિચર, ઇલેક્ટ્રોનિક આઈટમ, કેવી, ગેસ, ફ્રિજ, વોશિંગ મશીન દરેક વ્યક્તિ નવું ખરીદી શકે છે.

તે ખરીદવા માટે તેમને જરૂરી ધન પ્રાપ્તિ થઇ શકે છે. જો કોઈ પુરુષનો જમણો ભાગ ફરકે છે. તો તેમને નજીકના ભવિષ્યમાં ખૂબ જ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે. જો કોઇ મહિલા નો ડાબો ભાગ ફરકે છે. તો તે મહિલાને નજીકના સમયમાં ખૂબ જ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની શક્યતા રહે છે.

ડાબી આંખ: જો કોઈ વ્યક્તિની ડાબી આંખ ફરકે છે. તો તે વાતનો સંકેત આપે છે. કે તેમની મનની તમામ મનોકામના પૂર્ણ થશે. ડાબી આંખ ફરકવાનું મતલબ થાય છે. કે તેમને નજીકના ભવિષ્યમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે. વ્યક્તિના બંને ગાલ ઉપર એકસાથે હલનચલન થવાથી ધનપ્રાપ્તિની પૂર્ણ શક્યતા રહે છે.

અચાનક ધન પ્રાપ્તિ: કોઈ વ્યક્તિના હોઠ ફરકવા થી તેમના જીવનમાં નવા દોસ્ત કે નવા મિત્રો નું આગમન થઈ શકે છે. તેમની સંભાવના દર્શાવે છે. વ્યક્તિનું ડાબો ફરવા માંડે તો એમ સમજવું જોઈએ કે તે વ્યક્તિને અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. અને જો જમણો ખભો તેમના પ્રેમી સાથે મુલાકાત થઈ શકે છે.

ડાબી કોણી: જો કોઇ વ્યક્તિની ડાબી કોણીમાં હલનચલન થાય છે. તો એવું માનવામાં આવે છે. કે સમાજની અંદર તે વ્યક્તિને જ માન-સન્માન અને પ્રતિષ્ઠા માં વધારો થશે. જો કોઇ વ્યક્તિની ડાબી જાંઘ માં હલનચલન થતું હોય તો તે વ્યક્તિને અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. ગળામાં પણ કોઈપણ જાતની હલનચલન અત્યંત શુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *