fbpx

શિયાળાની ઋતુમાં સાંધાના દુખાવા તેમજ હાડકાના દુખાવાથી મેળવો રાહત

શરીરમાં સોજા થવાના ઘણા બધા અલગ અલગ કારણો હોય છે. શિયાળાની ઋતુના વૃદ્ધ લોકોને ખૂબ જ વધારે પ્રમાણમાં સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. જેમ કે ઠંડી ખૂબ જ વધતી જાય છે. તેમ તેમ દુખાવામાં સતત વધારો થતો રહે છે. તેમ જ બ્લડ નું પરિભ્રમણ સરખી રીતે ન થવાને કારણે શિયાળામાં રક્તવાહિનીઓ અત્યંત સાંકડી થઇ જાય છે. યોગ્ય રીતે લોહી પહોંચી શકતું નથી

તેનાથી શરીર ના દરેક અવયવો માં સરખી રીતે યોગ્ય રીતે લોહી પહોંચી શકતું નથી અને તેનો યોગ્ય પ્રમાણમાં સંસાર ન થવાના કારણે શરીરનું તાપમાન એકદમ ઘટવા લાગે છે. તેનાથી શરીરના તાપમાનમાં ઘટાડો થવાથી તે અવશ્ય નિષ્ક્રિય બની જાય છે. અને તેના કારણે તેમાં ખાલી ચડતી હોય છે. તેમાં સોજો આવતો હોય છે.

એટલા માટે શિયાળાની ઋતુમાં સાંધાના દુખાવા તેમજ હાડકાના દુખાવામાં ખૂબ જ વધારે પ્રમાણમાં સમસ્યા સામે આવે છે. તો ચાલો જાણીએ શિયાળાની ઋતુમાં સાંધાના હાડકાં ની સમસ્યા માટે ના આસાન ઉપાય
કેવા લોકોને આ સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે.

જે લોકોને ઓર્થ્રાઇટીસ, રૂમેટોઇડ, ગઠીયા, જુના સાંધાના દુખાવા કે જુનો કોઈપણ ઘા લાગ્યો હોય તે લોકોમાં આ સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જુનો ઓપરેશન કરાવેલ આ દરેક વ્યક્તિને શિયાળાની ઋતુમાં ખૂબ જ વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય છે.

તે ઉપરાંત સાંધાની સિવાય પણ ખંભા અને હાથમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય છે. તો ચાલો જોઈએ કે શિયાળાની ઋતુમાં સાંધાના દુખાવા ના દૂર કરવા માટે ના ઘરેલુ ઉપાય

ઘી, તલનું તેલ, જેતુનનું તેલ નું સેવન કરવું સૌથી વધારે સેવન કરવું જોઈએ. શિયાળાની ઋતુમાં સાંધાના દુખાવામાં ખૂબ જ વધારે પ્રમાણમાં પીડા થતી હોય છે. તેમાં દરેક ડોક્ટર કે ઓર્થોપેડિક કન્સલ્ટન્ટ ફક્ત એક જ સલાહ આપે છે. કે શરીરમાં પૂરતી રીતે ભેજવાળુ વાતાવરણ રાખો. શરીરને શિયાળામાં શુષ્ક બનાવવા ન દેવું અને તેની ના કારણે શરીરમાં રહેલી ચીકણા ચીકાશ એકદમ દૂર થઈ જાય છે.

તેથી શિયાળાની ઋતુમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઘી, તલનું તેલ, જેતુનનું તેલ નું સેવન કરવું જોઇએ. આ તેલ કે ઘી નું સેવન કરવાથી શરીરમાં ખૂબ જ વધારે ચિકાસ રહે છે. તે લેવાથી શરીરના કોઈપણ અંગ શુષ્ક પડતા નથી. તેમ જ સાંધા કે હાડકામાં દુખાવો થતો નથી અને શરીર રક્તનું પરિભ્રમણ થાય છે. તેથી શિયાળામાં કોઈપણ વ્યક્તિને ખાલી ચડતી નથી.

યોગ કરવા યોગાસન એ આશરે એક લાખ રોગની દવા છે. તેની મદદથી માથાના દુખાવો હાડકા નો દુખાવો અને ઘણી દુખાવામાં ઘણી બીમારીઓમાં ખૂબ જ વધારે પ્રમાણમાં રાહત મેળવી શકાય છે..જો તમને યોગ કરવામાં ખૂબ જ વધારે પ્રમાણમાં મુશ્કેલી થતી હોય તો સરળ યોગાસન કરવા જેવા કે સૂર્યનમસ્કાર પ્રાણાયામ ઉપયોગથી તમે તમારા દરરોજના યોગ રોજિંદા જીવનમાં પણ યોગનો ઉપયોગ કરી શકો છો

દરરોજ સવારે અને સાંજે એક કલાક ચાલવા નીકળી જવું જોઈએ. તેનાથી શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થતો નથી અને ખાધેલા અન્નનુ પાચન થાય છે. દરરોજ સવારે અને સાંજે જોગિંગ કરવાથી શરીરમાં રહેલા દરેક અવયવ સ્વસ્થ રહે છે.તેમાં કોઇ પણ પ્રકારની ખાલી ચડતી નથી.

શરીરના દરેક કોષ સુધી રક્તનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. એટલા માટે સવારે અને સાંજે એક કલાક માટે જોગીંગ ઉપર જવું જોઈએ. તે ઉપરાંત ખાવા પીવાની બાબતે ખૂબ જ વધારે વિશિષ્ટ પ્રમાણમાં કાળજી રાખવી જોઈએ

સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે સંતુલિત આહાર ખાવો અત્યંત જરૂરી છે. તેમાં શિયાળાની ઋતુમાં કારેલા રીંગણા, લીમડો અને સફરજન નું સેવન ખૂબ જ વધારેમાં વધારે પ્રમાણમાં કરવું. તેનાથી શરીરમાં કારેલા, કડવા અને એવા કોટડા ખાવાથી શરીરમાં લોહતત્વ ખૂબ જ વધારે પ્રમાણમાં બને છે.

તેનાથી શરીરમાં ચીકાશ રહે છે. શરીરના સાંધા અને કોઈપણ પ્રકારની લોહીની ઉણપ રહેતી નથી. તેથી શિયાળાની ઋતુમાં કાચા શાકભાજી ખૂબ જ વધારે પ્રમાણમાં સેવન કરવું. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તે ઉપરાંત પાલક ,તાંજરીયા ની ભાજી શિયાળામાં ખૂબ જ વધારે પ્રમાણમાં સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેમ જ વજન ઘટાડવામાં મદદ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *