fbpx

જાણો તુલસીની માળા ધારણ કરવાનું ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તુલસીના છોડની પૂજા પણ કરવામાં આવે છે. તુલસી ના છોડ ના પણ કોઈપણ શુભ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તુલસી નુ ધાર્મિક મહત્વ તી વધારે હોવાથી તેમને પૂજા પણ કરવામાં આવે છે.

તુલસી નુ ધાર્મિક મહત્વની સાથે આયુર્વેદમાં પણ તુલસીનો ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. તુલસી ના છોડ ના દરેક અવયવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. શરદી, તાવ, ખાસી, ઉધરસ વગેરે સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તુલસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

તુલસીને સ્વયં માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીજીના વિવાહ વિષ્ણુ ભગવાનના પથ્થર સ્વરૂપ એટલે શાલીગ્રામ સાથે કરવામાં આવ્યા હતા. તુલસીનો છોડ દરેક વ્યક્તિના ઘરે હોય છે. હિન્દુ ધર્મમાં માનતા દરેક વ્યક્તિને ઘરે તુલસીનો છોડ હોય છે.

ઘણા બધા લોકો તુલસી ના પારાની માળા પણ ગળામાં પહેરતા હોય છે. આજે અમે તમને તુલસી ના પારા ની માળા ગળામાં પહેરવાથી શરીરને કયા કયા લાભ થાય છે. તેના વિશે જણાવીશું. તેનું મહત્વ આર્ટીકલમાં તમને સમજાવીશું.

તેને સવારે અને સાંજે અગરબત્તી દીવા બત્તી કરવામાં આવે છે. ત્યારબાદ તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. દિવસ દરમિયાન તુલસી ના છોડ ના પાન લઇ શકાય છે. રાત્રી દરમિયાન તુલસી ના છોડ ના ભાગ લઈ શકતા નથી. તુલસીના છોડમાંથી વધારે પ્રમાણમાં ઓક્સિજન નું ઉત્સર્જન થતો હોવાથી તે આપણા ઘરના વાતાવરણ માટે પણ અત્યંત ફાયદાકારક છે.

તો ચાલો જોઈએ તુલસીના છોડમાંથી બનાવવામાં આવેલી માળા ધારણ કરવાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે. અને તેનું મહત્વ શું છે.

ગળામાં તુલસીની માળા ધારણ કરવાથી મન અને આત્મા બંને શુદ્ધ થઈ જાય છે. મનુષ્યની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. ગળામાં તુલસીની માળા ધારણ કરવાથી મનુષ્ય પોતે ઈશ્વરની અત્યંત નજીક હોવાનું અનુભવ પ્રાપ્ત કરે છે. તુલસીની માળા પહેરવા થી માન-સન્માન અને પ્રતિષ્ઠા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

તુલસીની માળા પહેરવાથી મનમાં હંમેશાં સકારાત્મક વિચાર આવે છે. મનમાં સકારાત્મક વિકાસ થઈ છે. તુલસીની માળા પહેરવાથી માણસને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. માણસને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે તુલસીની માળા ઉત્તમ ઉપયોગમાં આવે છે.

તુલસીની માળા ધારણ કરવાના આયુર્વેદિક અને સ્વાસ્થ્યને થતા લાભ તુલસીની માળા ગળામાં ધારણ કરવાથી મગજ અને શરીર બંને એકબીજા સાથે યોગ્ય સંતુલન માં રહે છે. શરીરના ઘણા બધા મહત્વ પૂર્ણ પોઇન્ટ એક્યુપ્રેશર પોઈન્ટ પર વધારે દબાણ બનાવે છે.

ગળામાં તુલસીની માળા પહેરવા થી ગળા માં આવેલો એક્યુપ્રેશર પોઈન્ટ ઉપર દબાણ આવે છે. તેનાથી માણસ સતત સચેત રહે છે. તેનાથી માનસિક ટેન્શન દૂર કરવામાં સહાયતા મળે છે. તુલસીની માળા ગળામાં ધારણ કરવાથી શરીરમાં વિદ્યુત પ્રવાહના વહન થાય છે.

તુલસીની માળા ગળામાં ધારણ કરવાથી તુલસીની માળા માંથી નીકળતા વિદ્યુત તરંગોથી શરીરમાં રક્તસંચાર ની પ્રક્રિયા વધારે ઝડપી થાય છે. ગળામાં કોઈ પણ પ્રકારના બેકટેરિયા થતા નથી. ગળા ને લગતા કોઈપણ રોગ માટે ગળામાં તુલસીની માળા પહેરવી ખૂબ જ ફાયદાકારક છે. તેનું ધાર્મિક મહત્વ પણ છે. સ્વાસ્થ્ય અને પણ સારા એવા ફાયદા પહોંચાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *