fbpx

વધેલા ભાતને માટીના વાસણ માં આખી રાત પલાળીને ખાવાથી થાય છે આ ફાયદા

આજકાલ દરેક ઘરમાં હંમેશા એ વાત ધ્યાનમાં રાખવામાં આવે છે. કે જમવાનું ક્યારેય ઓછું થતું હોવું જોઈએ નહીં. રાત્રે બનાવેલા ચોખા અમુક ઘરમાં જમ્યા પછી ફેંકી દેવામાં આવતા હોય છે. તે ચોખા અત્યંત બરબાદ થઈ જાય છે. પરંતુ આજે અમે તમને વાંચી ચોખા ના ફાયદા વિશે. જાણકારી આપવાના છીએ.

જો રાત્રે જમ્યા પછી કોઈ ચોખ્ખા હોય તો તેને ફેંકી દેવા જોઈએ નહીં. તે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. શરીરને ઘણા બધા રોગોમાં ઉપયોગી સાબિત થઈ છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે રાંધેલા ચોખા રાતે જ બાકી રહે છે.

ભાત  બનાવતા વધી જાય તો તેને નકામાં માની દરેક લોકો તેમને પ્રાણી ને ખવડાવી દેતા હોય છે. ગાય કે ભેંસ કે કૂતરાને ખવડાવી દેતા હોય છે. અથવા ફેંકી દેતા હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે વાસી ચોખા ખાવાથી ખૂબ જ ચમત્કારી ફાયદા થશે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તે અમે આજે તમને જણાવીશું.

જ્યારે પણ તમે તમારી ઘરે બનાવો છો. ત્યારે હવે પછી વધારે ભાત બનાવવા. સાંજે જમી બીજા દિવસે સવારે માટે ભાત બનાવી લેવા. તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ આજે અમે તમને જણાવીશું. સાંજે જમ્યા પછી ચોખા ફેંકી દેવાને બદલે તેને માટીના વાસણમાં સંગ્રહ કરી રાખવા.

આખી રાત માટીના વાસણમાં પલાળી રાખવા. ત્યાર પછી સવારે આ ચોખાને ઉપયોગમાં લઇ શકો છો. આ વાસી ચોખા તમે ડુંગળી કે પાપડ સાથે પણ થઈ શકો છો. ભલે તમને નાસ્તામાં ચોખા નો નાસ્તો પસંદ ના હોય પરંતુ ડુંગળી સાથે ખીર દૂધમાં ઉમેરીને પણ તમે ખાઈ શકો છો.

આ વાસી ચોખાનો ઉપયોગ તમે ખીર બનાવવા માટે પણ કરી શકો છો. આથી તમારા શરીર માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વાસી ચોખા કે ભાત સાથે ખૂબ જ ઠંડી હોય છે. તેનો સ્વાદ અત્યંત મીઠો હોય છે. તમે દરરોજ વાસી ચોખા ખાવ છો. તો તમારા શરીરનું તાપમાન ક્યારેય વધતું નથી.

એટલે કે તમને ક્યારેય તાવ, શરદી, ઉધરસ કોઈ પણ સમસ્યા થતી નથી. તમારા શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે. તે ઉપરાંત ચોખા માં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે. ડાયટરી ફાઇબર ખૂબ જ વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરને ક્યારેય પણ કબજિયાતની સમસ્યા થતી નથી.

આપણે દરેક વ્યક્તિ જાણતા હોય એ છે. કે દરેક બીમારી ની શરૂઆત પેટના રોગોથી થતી હોય છે. ખાધેલો ખોરાક પચતો ન હોવાને કારણે દરેક સમસ્યા ઉત્પન થતી હોય છે. કબજીયાત જેવા રોગોમાં પણ ખાધેલો ખોરાક પચતો ન હોવાના કારણે સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.

એવામાં વાસી ખોરાક કે વાસી ભાત ખાવાથી ડાયટરી ફાઇબર શરીરને વધારે પ્રમાણમાં મળે છે. એટલા માટે વાસી ભાત ખાવાથી શરીરને ક્યારેય કબજિયાત રહેતું નથી. તે ઉપરાંત વાસી ભાત ખાવાથી શરીર ખૂબ જ તાજગી અનુભવે છે. દિવસ દરમિયાન કામ કરવા માટે ખૂબ જ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે.

તે ખૂબ જ સરળતાથી પચી જાય છે. તે એટલા માટે પાચનતંત્રને વધારે કસરત પણ કરવી પડતી નથી. એટલે તે તમારું પેટ અત્યંત સાફ રાખે છે. ચહેરો ચમકીલો બનાવે છે. આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો કરે છે. આખો દિવસ તાજગીનો અનુભવ કરવા માટે દરરોજ વાસી ચોખાનું સેવન કરવું જોઇએ.

તો તમને હરસ કે મસા ને લગતી કોઇ પણ બીમારી હોય તો અઠવાડિયામાં પાંચ ચાર વાર વાસી ચોખાનો સવારમાં નાસ્તો કરવો જોઈએ. આમ કરવાથી અલસર, હરસ, મસા કોઈ પણ રોગમાં ખૂબ જ રાહત મળશે. તેમ ઉપરાંત તેમાં ઘણા બધા એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.

તેના કારણે તમે ખૂબ જ સારા શક્તિવર્ધક શકો છો. વીર્યમાં ખૂબ જ ઘટ્ટપનું આવે છે. કોઈ પણ જાતીય સમસ્યા નો કે પેટને લગતી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. શરીરમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો બધી સમસ્યા પેટથી શરૂ થાય છે. પરંતુ જો ખાવાથી પેટ અત્યંત સાફ રહે છે.

પેટને લગતી કોઈપણ બીમારી ગેસ એસીડીટી બી.પી ડાયાબિટીસ જેવી કોઇ પણ બીમારી થતી નથી. ચોખા ખાવાથી માનસિક ટેન્શન દૂર થાય છે. ઓફિસમાં કામ કરવા માટે વધારે પ્રમાણમાં એનર્જી મળે છે. શરીરની તાજગી અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *